*બનાસકોઠાના ડીસા તાલુકાના સમૌ મોટા ગામે જન્માષ્ટમી ઉત્સવ તેમજ મટકી ફોડ તેમજ રામધૂન નો કાર્યક્રમ યોજાયો 

*શ્રાવણ માસ ના ગોકુળ આઠમ ના રાત્રે જન્માષ્ટમી ઉત્સવ તેમજ નુમ ના દિવસે મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું*

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, ના નાદ સાથે સમૌ ગામ ગુંજી ઉઠ્યું હતું