અંબાજી મુખ્ય સર્કલ થી આશરે 200 મીટર દાંતા તરફ આવેલ દિવાળી બા ભવન. અંબાજી ખાતે વિશાળ કેમ્પ નું આયોજન

જય દ્વારિકાધીશજી

 જય અંબે

આમંત્રણ...

સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા છેલ્લા 14 વર્ષ થી ભાદરવી પૂનમે માં અંબે ના દર્શને આવતા લાખ્ખો પદયાત્રીઓ ની અવિરત સેવા કરતા આવ્યા છીએ ત્યારે આ વર્ષે પણ તા 5 થી 10 સપ્ટેમ્બર સુધી 

સિદ્ધ હેમ સેવા કેમ્પ નું આયોજન કરેલ છે...

અંબાજી મુખ્ય સર્કલ થી આશરે 200 મીટર દાંતા તરફ આવેલ દિવાળી બા ભવન.અંબાજી ખાતે વિશાળ કેમ્પ નું આયોજન આપ સૌ ના સહયોગ થી કરવા માં આવેલ છે...

પદયાત્રીઓ માટે અહીં 24 કલાક સેવા માં

★બે ટાઈમ ભોજન

★અલ્પાહાર માં ગરમા ગરમ સેવ ખમણ

★ફિજીઓથેરાપી/હોમિયો અને મેડિકલ ના 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા મસાજ તથા સારવાર..

રોજ રાત્રે ખ્યાતનામ કલાકારો સાથે ગરબા ની રમઝટ

આપ ને અનુકૂળતા કરી આવવા આગોતરું આમંત્રણ...

સિદ્ધ હેમ પરિવાર