બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બની સમગ્ર શાળાની કમાન સંભાળી હતી શાળાના 28 જેટલા વિદ્યાર્થીઓએ એક દિવસ શૈક્ષણિક કાર્ય કર્યું હતું શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓએ કરેલ શૈક્ષણિક કાર્યને નિરીક્ષણ કર્યું હતું અને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાંથી સારું શૈક્ષણિક કાર્ય કરનાર વિદ્યાર્થીઓને નંબર આપી પોત્સાહી કરવામાં આવ્યા હતા. સાંજના સમયે શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા શાળાના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી એક દિવસ કાર્યને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો એ ભારે જહમત ઉઠાવી શિક્ષક દિવસને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Selfie: इस जगह पर सेल्फ़ी लेने से लोगों को क्यों रोका जा रहा है? (BBC Hindi)
Selfie: इस जगह पर सेल्फ़ी लेने से लोगों को क्यों रोका जा रहा है? (BBC Hindi)
અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો.
અનાજ ભરેલ બાચકાઓની આડશમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ( IMFL ) ની કુલ બોટલ નંગ -૪૦૨૦ ( કુલ પેટી...
Bulandshahr Cylinder Blast: बुलंदशहर सिलेंडर ब्लास्ट में मरने वालों की संख्या हुई छह, 10 घायल
Bulandshahr Cylinder Blast: बुलंदशहर सिलेंडर ब्लास्ट में मरने वालों की संख्या...
iQOO Z9s Pro जल्द होगा भारत में लॉन्च, कीमत से फीचर्स तक, मिलेंगे खास अपडेट
iQOO अपने कस्टमर्स के लिए एक नया फोन लाने की तैयारी में है। कंपनी इस महीने को आखिर में iQOO Z9s...