બનાસકાંઠા બેકિંગ
ડીસા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દક્ષિણ પોલીસે શાંતી સમિતિની બેઠક યોજાઈ...
હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી અને પીઆઈના અધયસથાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ..
ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા દરમિયાન કોમી લાગણી દુભાય તેવા સુત્રોચાર અને વાજિંત્રો નહી વગાડવા પોલીસ દ્વારા અપાઈ કડક સુચનાઓ...
શાંતિપૂર્ણ માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય તેવું આયોજન કરવા શહેર પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનને કરાઈ અપીલ..
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા