રતનપર ઘોળીધજા ડેમની પાળ પાસે ભોગાવા નદીમાં આવેલ મેલડીમાના મંદીર પાછળ આવેલ ખાડીમાં જાહેરમાં રેઇડ કરી કુલ-6 ઇસમોને ગુડદી પાસા નંગ-2 તથા રોકડ રૂ.11,020/- તથા મોબાઇલ નંગ-4 કિ.રૂ.15,500/- મળી કુલ કિ.રૂ.26,520/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.પકડાયેલ આરોપીઓ જગદીશભાઇ ઉર્ફે જગો ચતુરભાઇ ભોજવીયા જાતે.ચુ.કોળી ઉ.વ 29 રહે.લક્ષ્મીપરા શેરી નં.ર, આદોલીયા પેટ્રોલપંપ પાસે સુરેન્દ્રનગર, કીશન રાજેશભાઇ વસવેલીયા જાતે.ત.કોળી ઉ.વ.35 રહે.લક્ષ્મીપરા શેરી નં.ર,આદોલીયા પેટ્રોલપંપ, પાસે સુરેન્દ્રનગર, પિન્ટુભાઇ મનસુખભાઇ કલાડીયા જાતે યુ.કોળી ઉ.વ.32 રહે.દુધની ડેરી પાછળ નકલંગપરૂ, સુરેન્દ્રનગર, વિનોદ ઉર્ફે શંકર મહેશભાઇ કટેચીયા જાતે.ચુ.કોળી ઉ.વ.23 રહે.પોપટપરા શેરી નં.ર સુરેન્દ્રનગર (5) ફિરોઝ લગધીરભાઇ મોવર જાતે.મુ.માન ઉ.વ.42 રહે.કૃષ્ણનગર,હાઉસીંગ બોર્ડ,969 ની બાજુમા સુરેન્દ્રનગર, સલમાન મુસ્તાકભાઇ બેલીમ જાતે.મુ.માન ઉં.વ.34 રહે.જુના જક્શન રોડ,ભરતનગર,સુરેન્દ્રનગર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૂર્વ કોર્પોરેટર શાહ નવાઝ શેખ દ્વારા વિરોધ
#buletinindia #gujarat #ahmedabad
પાલનપુરના મલાણાના કલાકાર યુવકનું બાઇક સ્લીપ ખાતાં મોતને ભેટ્યો
પાલનપુર તાલુકાના મલાણા ગામના ગાયક કલાકાર યુવકનું બાઇક સ્લીપ થઇ જતાં મોત થયું હતું. યુવક અને તેનો...
US Market Overnight Big News | एक साथ Dow और Nasdaq में 450 Point की Rally की क्या है वजह? | Nvidia
US Market Overnight Big News | एक साथ Dow और Nasdaq में 450 Point की Rally की क्या है वजह? | Nvidia
કલોલ મહેસાણા હાઈવે 12 km ટ્રાફિક જામ.
કલોલ મહેસાણા હાઈવે 12 km ટ્રાફિક જામ.
Portronics Dash 6: केवल 2,699 रुपये में आता है LED लैप वाला पोर्ट्रोनिक्स का ये स्पीकर, यहां जानें जरूरी डिटेल
Portronics अपने कस्टमर्स के लिए एक नया 15W स्पीकर लॉन्च किया है जिसमें आपको LED लैंप मिलता है।...