રતનપર ઘોળીધજા ડેમની પાળ પાસે ભોગાવા નદીમાં આવેલ મેલડીમાના મંદીર પાછળ આવેલ ખાડીમાં જાહેરમાં રેઇડ કરી કુલ-6 ઇસમોને ગુડદી પાસા નંગ-2 તથા રોકડ રૂ.11,020/- તથા મોબાઇલ નંગ-4 કિ.રૂ.15,500/- મળી કુલ કિ.રૂ.26,520/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.પકડાયેલ આરોપીઓ જગદીશભાઇ ઉર્ફે જગો ચતુરભાઇ ભોજવીયા જાતે.ચુ.કોળી ઉ.વ 29 રહે.લક્ષ્મીપરા શેરી નં.ર, આદોલીયા પેટ્રોલપંપ પાસે સુરેન્દ્રનગર, કીશન રાજેશભાઇ વસવેલીયા જાતે.ત.કોળી ઉ.વ.35 રહે.લક્ષ્મીપરા શેરી નં.ર,આદોલીયા પેટ્રોલપંપ, પાસે સુરેન્દ્રનગર, પિન્ટુભાઇ મનસુખભાઇ કલાડીયા જાતે યુ.કોળી ઉ.વ.32 રહે.દુધની ડેરી પાછળ નકલંગપરૂ, સુરેન્દ્રનગર, વિનોદ ઉર્ફે શંકર મહેશભાઇ કટેચીયા જાતે.ચુ.કોળી ઉ.વ.23 રહે.પોપટપરા શેરી નં.ર સુરેન્દ્રનગર (5) ફિરોઝ લગધીરભાઇ મોવર જાતે.મુ.માન ઉ.વ.42 રહે.કૃષ્ણનગર,હાઉસીંગ બોર્ડ,969 ની બાજુમા સુરેન્દ્રનગર, સલમાન મુસ્તાકભાઇ બેલીમ જાતે.મુ.માન ઉં.વ.34 રહે.જુના જક્શન રોડ,ભરતનગર,સુરેન્દ્રનગર