તાજેતરમાં ધોરાજી ખાતે સંગીત સાધકોનો સન્માન સમારોહ યોજાયો કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠનું સ્વાગત સહ (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાનું જર્નાલિસ્ટ શ્રી વિજયભાઈ જોટવા (ડી. ડી. ભારતી) તેમજ સારંગ સંગીત કલાવૃંદના ડાયરેકટરશ્રી (M.A. & B.Ed. In Music) દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું ભજનાનંદી શ્રી પાલુભાઈ ગઢવી દ્વારા અને મહાનુભાવો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ બથીયાને ધોરાજી સારંગ સંગીત કલાવૃંદ પરિવાર દ્વારા સન્માન સહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં