હાલોલ શહેરના દાવડા ખાતે દોઢસો વર્ષ પૌરાણિક અને અતિ પ્રાચીન એવું ઐતિહાસિક બળીયાદેવ બાપજી મહારાજનું મંદિર આવેલ છે જે મંદિર સમગ્ર પંથકમાં મોટા મહારાજ તરીકે પણ ઓળખાય છે જે પૌરાણિક અને ઐતિહાસિક બળીયાદેવ મોટા મહારાજ મંદિરનો જીર્ણોદ્વારા અને દેવોના દેવ મહાદેવના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર(શિવાલય)નું નવીન બાંધકામની કામગીરીનું ભૂમિ પૂજન આજરોજ બળીયાદેવ મંદિર મહાદેવ ગ્રુપ દ્વારા રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયું હતું જેમાં બળીયાદેવ મંદિરના જીણોદ્વાર અને મહાદેવજી મંદિર (શિવાલય)ના નવની કરણના બાંધકામનું ભૂમિ પૂજન હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામશરણદાસ મહારાજ તેમજ વલ્લભ કુળના વંશજ પરમ પૂજ્ય શ્રી પંકજકુમાર મહારાજ મહોદયશ્રી અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક સંતો,મહંતો અને મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં બ્રાહ્મણ પુજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં પુંજાપાઠ કરી ભૂમિ પૂજન કરાવવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ સંતો મહંતો અને ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો તેમજ સ્થાનિકોએ પૂજા અર્ચનાનો લાભ લઇ બળીયાદેવ મંદિરના જીર્ણોદ્વાર અને નવીન શિવાલયના બાંધકામના ભૂમિ પૂજનમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી જ્યારે બળીયાદેવ મંદિરના જીર્ણોદ્વાર સહિત નવીન શિવાલય બનવાની ખુશીમાં આ વિસ્તારના સ્થાનિકો સહિત નગરજનોમાં ભારે ખુશહાલી વ્યાપી જવા પામી છે જ્યારે બળીયાદેવ મંદિર ખાતે દર્શનાાર્થીઓની સુખ સુવિધા અને લાભાર્થે અનેક પ્રકારની સુખ સુવિધાની વ્યવસ્થાની કામગીરી હાથ ધરાશે જેમાં બોર કરી શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે જ્યારે દર્શનાર્થીઓને બેસવા ફરવા માટે બાગ બગીચો તથા શ્રેષ્ઠ લાઇટિંગ તેમજ મંદિરના પ્રાંગણમાં દિવાલ બનાવી ક્લાત્મક અને આકર્ષક દ્વાર (ગેટ) બનાવવામાં આવશે તેવી માહિતી બળીયાદેવ મંદિર મહાદેવ ગ્રુપના આગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple iPhone 15 पर मिल रही धमाकेदार डील, 50 हजार रुपये तक की ऐसे करें बचत
ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म पर रिपब्लिक डे सेल शुरू हो चुकी है। इस सेल में आईफोन से लेकर एंड्रॉइड...
એવું તો શું થયું કે પત્નીએ પતિના ટુકડા-ટુકડા કરી બિરયાની બનાવી ખાધી
પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને પછી તેમના અલગ થવાના અનેક કિસ્સા દુનિયાભરમાંથી આવતા રહે છે. ક્યારેક એવું...
मशहूर कॉमेडियन राजू श्रीवास्तव का हुआ निधन।।
मशहूर कॉमेडियन राजू श्रीवास्तव का हुआ निधन।।
ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰাৰ বিৰূপ মন্তব্য: অধিবক্তা জয়ন্ত কুমাৰ গোস্বামীয়ে ভূপেন বৰালৈ জনালে তীব্ৰ প্ৰত্যাহ্বান
বিজেপিৰ নবনির্মিত ৰাজ্যিক কাৰ্যালয়ৰ সন্দৰ্ভত প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰাই বিৰূপ মন্তব্য কৰা...
પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડ બન્યું T20 ચેમ્પિયન, 30 વર્ષ જૂનો હિસાબ કર્યો ચૂકતે.
* નસીબ ના જોરે ફાઇનલ માં પહોંચેલું પાકિસ્તાન નું વર્લ્ડકપ નું સ્વપ્ન રોળાયુ.
* ઇંગ્લેન્ડ...