BANASKANTHA // પાલનપુર હાઇવે પર પોલીસ ચોકીનું લોકાર્પણ..

પાલનપુર હાઇવે ચાર રસ્તાએ પાલનપુરની સબમર્સિબલ પંપનું ઉત્પાદન કરતી કંપનીના સહયોગ થી ટ્રાફિક પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું હતુ..

ટ્રાફિક નિયમન થાય તેમજ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ને સુલભતા રહે તે માટે પોલીસ ચોકી ખુલ્લી મુકવામાં આવી હતી..

આ પ્રસંગે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, ધારાસભ્ય અનિકેત ઠાકર, શિલ્પાબેન જોષી, ટ્રાફિક પીઆઇ પી.એસ. ગૌસ્વામી, કંપનીના ડાયરેકટર અંબાલાલ પટેલ, પ્રદિપ પટેલ, માર્કેટીંગ મેનેજર તુષાર ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા..