રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા ના જુનાડીસા ગામ ના ઓ પી જમાદાર એવા રાજુ ભાઈ બારોટ નો વિદાય સમારંભ યોજાયો જેમાં તેઓ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન માં સાડા પાંચ વર્ષ થી સેવા આપતા હતા જેઓ આખોલ બીટ. ભડથ આઉટ પોસ્ટ બીટ અને જુનાડીસા ઓ.પી જમાદાર તરીકે દોઠ વર્ષ થી સેવા આપતા હતા જેઓ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન થી વડગામ પોલીસ સ્ટેશન બદલી થઇ હતી જેમાં તાલુકા પી.આઈ એસ એમ પટણી દ્વારા હાથ માં નારિયેળ આપી વિદાય આપી હતી જેમાં તેમના ઓ પી સ્ટાફ જમાદાર ભરત ભાઈ પુનડીયા. પેહલાદ ભાઈ અને તાલુકા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને તેઓ આગળ જઈને ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી