રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકાના જુનાડીસા ગામે ડીસા થી પાટણ તરફ જઈ રહેલી સ્વીફ્ટ ગાડી સામે યુવક આઈ જતા ગંભીર અકસ્માત જોવા મળ્યો હતો જેમાં જાણવા મુજબ વરણ ગામના ઠાકોર પ્રભાતજી છગન જે વરણ થી મરતુલી માતાજી ના દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા જેમાં જુનાડીસા રોડ ક્રોસ કરવા જતા સ્વીફ્ટ ગાડી સામે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેમને તાત્કાલિક 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાસેડાયા હતા