નવી પહેલ :- ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી..ભાભર તાલુકાના ખારા ગામના વતની અને હાલ - ગાંધીધામ ખાતે રહેતા નાયી આંબાભાઇ જેમલભાઈ દ્વારા ભજન સંતવાણી નો કાર્યક્રમ તારીખ - 30/08/ 2023 ના રોજ રાત્રે એમના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રકમ સ્વરૂપે જે ભેટ આવી તે રકમ ભાભર તાલુકા ના નાયી સમાજના બાળકોના શિક્ષણ હેતુ માટે અર્પણ કરી સમાજ માં નવી પહેલ નવો રાહ ચિંધ્યો એમના આ નવા વિચાર ખૂબ પ્રેરણાદાયી છે લિંબચ યુવક સંગઠન શિક્ષણ સમિતિ ભાભર તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ( દીપ) દ્વારા આંબાભાઈ અને તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ દરેક સમાજનો અગત્યનું અંગ છે દરેક સમસ્યાનું સમાધાન છે સમાજના ગરીબ બાળકો દાન અરપં કરી એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંગઠન શિક્ષણ સમિતિ અને કારોબારી સભ્યો દ્વારા આબાભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal जेल में, Sunita Kejriwal प्रचार में उतरीं, Raghav Chadha पर लंदन से क्या खबर आई?
Arvind Kejriwal जेल में, Sunita Kejriwal प्रचार में उतरीं, Raghav Chadha पर लंदन से क्या खबर आई?
চাহ বাগিচা অঞ্চলত বোলছবি প্ৰদৰ্শনৰ গইনা লৈ জুৱাৰ আড্ডা চলাৰ অভিযোগ আটছা চৰাইদেউ জিলা সমিতিৰ
কালি পূজা বা দিপাৱলীৰ উপলক্ষত চাহ বাগিচা অঞ্চলত পূজা সমিতি সমূহে বোলছবি প্ৰদৰ্শনৰ গইনা লৈ একাংশ...
IT Sector Rally Reasons | इस सेक्टर में क्यों नजर आ रहा है Bounce Back? | Domestic Funds | Midcap
IT Sector Rally Reasons | इस सेक्टर में क्यों नजर आ रहा है Bounce Back? | Domestic Funds | Midcap
शंभू ॐकारा के स्वरों से गूंजी छोटी काशी, भक्ति मय हुआ शहर का माहौल
शंभू ॐकारा के स्वरों से गूंजी छोटी काशी, भक्ति मय हुआ शहर का माहौल
बून्दी मंगलवार रात्रि से शुरू...