બનાસકાંઠા

પાલનપુર તાલુકા ની બાલારામ નદી મા ડૂબી જવાથી 2 યુવકો ના મોત

2 મુસ્લિમ યુવકો બાલારામ મહાદેવ નદી મા ગયા હતા નાહવા

ડીસા ના 2 યુવકો ફરવા ગયા હતા અને મળ્યું મોત

પાલનપુર તાલુકા પોલીસ પહોંચી ઘટના સ્થળે