રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ગામ માં આજ રોજ રક્ષાબંધન તહેવાર નિમિતે ડીસા તાલુકા પોલીસ ઇસ્પેક્ટર એસ.એમ. પટણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાડીસા ગામ ના સિનિર સિટીઝન ને ડીસા તાલુકા મહિલા પોલીસ વર્ષા બેન કાળુંભાઈ દ્વારા રાખડી બાથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પીએસઆઇ ભટ્ટ સાહેબ રાજુભાઈ બારોટ. ભરતભાઈ પુનડીયા. પેહલાદભાઈ રાવળ હાજર રહ્યા હતા