હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના અભેટવા ગામે નારાયણનગર ફળિયા નજીક જનકભાઈ રામાભાઈ સુથારિયાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં બેસીને સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જાહેરમાં ગંજી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે ઉપરોક્ત બાતમીવાળા સ્થળે છાપો મારતા જાહેરમાં ટોળે વળી પત્તા પાનાનો હારજીતનો પૈસા વડે જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી જવા પામી હતી જેમાં પોલીસ સ્થળ પર ઘેરો ઘાલી દોડીને સ્થળ પરથી ભાગવા જતા ૭ ઈસમો (૧) રાજેશભાઈ મનુભાઈ બારીયા (૨) ભરતકુમાર ગણપતસિંહ પરમાર (૩) રોહિતકુમાર બળવંતસિંહ પરમાર (૪) રાજેન્દ્રસિંહ ભારતસિંહ પરમાર (૫) સાલમભાઈ દલપતભાઈ પરમાર (૬) જનકભાઈ રામાભાઈ સુથારીયા (૭) ગણપતિ વખતસિંહ ચૌહાણને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી કરી ૯,૪૧૦/- રૂપિયાની રોકડ રકમ તેમજ દાવ પર લાગેલ ૪,૦૫૦/- ની રકમ મળી કુલ ૧૩,૪૬૦/- રૂ. નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ ૭ આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পৰ্বতঝোৰাৰ টিপকাই নদীত অবৈধভাৱে চলিছে শিল বালিৰ খনন
পৰ্বতঝোৰাৰ টিপকাই নদীত অবৈধভাৱে চলিছে শিল বালিৰ খনন
કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને પાવાગઢ ખાતેથી પકડી પાડતી કાલોલ પોલીસ
પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નાઓએ તથા પોલીસ અધિક્ષક નાઓએ અત્રેના જીલ્લામાં અપહરણ...
મુખ્યમંત્રી બાબરાના રાયપર ખાતે વિરારામ બાપાના આશ્રમે પહોચ્યા
#buletinindia #gujarat #amreli
શ્રી રાધાકૃષ્ણ ગૌશાળામાં પણ ગૌમાતાઓને ગોળ, રોટલી, રોટલા અને લીલો ઘાસચારો ખવડાવીને ઉજવવામાં આવ્યો
શ્રી રાધાકૃષ્ણ ગૌશાળામાં પણ ગૌમાતાઓને ગોળ, રોટલી, રોટલા અને લીલો ઘાસચારો ખવડાવીને ઉજવવામાં આવ્યો