આંગણવાડીમાં આવેલા સંચાલકને બાથરૂમમાં તાળું મારેલું જોવા મળતા તેમને શંકા જવાથી ગ્રામજનો અને પોલીસને જાણ કરતા બુટલેગરની આંગણવાડીમાં દારૂ છુપાવવાની મેલી મુરાદ બહાર આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માથક ગામે ત્રણ જુદી જુદી આંગણવાડી આવેલી છે. ગામના ઝાપા પાસે આવેલી આંગણવાડીમાં આજે સવારે નિત્યક્રમ મુજબ સંચાલક આવ્યા હતા, અને સંચાલકે જોયું તો આંગણવાડીના બાથરૂમને તાળું મારેલું હતું. આથી કોઈ દિવસ આંગળવાડીના બાથરૂમમાં તાળું મારતા ન હોય કોણે અને શું કામ તાળું માર્યું હશે એ વિચારથી તેમને શંકા ગઈ હતી. આથી આંગળવાડીના સંચાલકે આ બાબતની ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. અને ગ્રામજનોએ આંગળવાડીના બાથરૂમનું તાળું તોડી અંદર ખોલીને જોતા 11 પેટી છુપાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मदन राठौर सांसद का स्वागत अभिनंदन किया गया
राजस्थान भाजपा के नवनियुक्त प्रदेश अध्यक्ष मदन राठौर सांसद सा का जयपुर मैं भाजपा कोटा शहर के...
આણંદ ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા ફરસાણ-મીઠાઈની દુકાનો પર તપાસ, શંકાસ્પદ નમુનાઓ લેવાયા
આણંદ ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ દ્વારા ફરસાણ-મીઠાઈની દુકાનો પર તપાસ, શંકાસ્પદ નમુનાઓ લેવાયા
મહિલા ની વેદના મહિલાજ સમજી શકે સાંભળો ગેનીબેન ઠાકોર ને PHN NEWS channel પર
મહિલા ની વેદના મહિલાજ સમજી શકે સાંભળો ગેનીબેન ઠાકોર ને PHN NEWS channel પર