સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા ગામનાં રહીશ સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી શબ્બીરખાન હિસામખાન પઠાણ, રેલવે ડ્રાઈવર (લોકો પાયલોટ) તરીકે રેલવે વિભાગ ભાવનગર ડિવિઝનમાં ફરજ બજાવે છે.
તાજેતરમાં રેલ્વે ડીવીઝન ભાવનગર તરફથી ફરજ દરમિયાન ટ્રેન ચલાવતા સમયે મોટી રેલવે દુર્ઘટના થતી અટકાવેલ તેમજ સલામતી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા સન્માન પત્ર તથા ગોલ્ડ મેડલ સાથે સન્માનિત કરવામાં આવેલ. જે બદલ રેલવે પ્રશાશન તથા ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે.
શબ્બીરખાન હિસામખાન પઠાણ (લોકો પાયલોટ) ને ખૂબ ખૂબ અભિનંદન સાથે જીવનમાં ઉતરોતર પ્રગતિ કરી કુટુંબ, સમાજ અને દેશનું નામ રોશન કરો એવી અઢળક શુભેચ્છાઓ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jetpur: AAP પર Jayesh Radadiya ના પ્રહાર કહ્યું 'AAPની જ નથી ગેરેન્ટી' | VTV Gujarati
Jetpur: AAP પર Jayesh Radadiya ના પ્રહાર કહ્યું 'AAPની જ નથી ગેરેન્ટી' | VTV Gujarati
Cyclone In India: 25 सालों में 6 बड़े तूफान, चक्रवात बिपरजॉय से गुजरातियों को याद आया 1998 का वो मंजर
Cyclone Alert: देश में प्री मानसून सीजन मार्च से जून तक चलता है और इसी के साथ चक्रवाती तूफान...
2024 Skoda Superb को किया गया पेश, इन बदलावों के साथ जल्द करेगी ग्लोबल मार्केट में एंट्री
। Skoda ने अपनी पॉपुलर Superb सेडान के नवीनतम मॉडल को पेश कर दिया है और इसे कई महत्वपूर्ण अपडेट...
ડ્રોન દ્વારા લેવાયેલા અંબાજી મહામેળાના આકાશી દ્ર્શ્યો જુઓ PHN NEWS CHANNEL પર
ડ્રોન દ્વારા લેવાયેલા અંબાજી મહામેળાના આકાશી દ્ર્શ્યો જુઓ PHN NEWS CHANNEL પર
फोन टेपिंग मामले में अशोक गहलोत का चौतरफा घेराव,अब गजेंद्र सिंह शेखावत ने बोला हमला
राजस्थान में फोन टैपिंग का मुद्दा फिर गर्मा गया है। जोधपुर पहुंचे केंद्रीय मंत्री गजेंद्र सिंह...