પાટણ તા. 28 પાટણ નગર પાલિકા વોટર વર્કસ શાખા દ્વારા 15 મા નાણાપંચ ની વર્ષ 2021-22 ની ગ્રાન્ટ માંથી જુદા જુદા બાર વિસ્તારોમાં અંદાજે 65 લાખ રૂપિયા ના કામોની ટેન્ડર પ્રક્રિયા કરી સોમવારે રામનગર ટાંકી થી પદમનાથ ચોકડી સુધી પીવાના પાણીની અધૂરી પાઇપ લાઇન નું શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના આગેવાનો ની ઉપસ્થિત વચ્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.