લીંબડીના ભરવાડ નેશ ગોવાળ મંદિર પાસે અગાઉના ઝઘડાનુ ચાલ્યુ આવતું મનદુ:ખ રાખી સામાન્ય બોલાચાલી બાદ વાત વણસતા ફરી બંને જુથો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો મારામારી થતા લોકોમા દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખસેડાયા હતા.લીંબડી પોલીસ સ્ટેશનેથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોવાળ મંદિરથી ભરવાડ સમાજની વાડી આશ્રામ રોડ પર અગાઉના ઝઘડાનુ મનદુ:ખ રાખી ભરવાડ જ્ઞાતિના સોંડલા અને પરમાર પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ઘટનામા ઇજાગ્રસ્ત પ્રવિણ ગોપાલભાઈ પરમાર ઉપર અજીત ગોવિંદભાઈ સોંડલા અને મુન્નો ગોવિંદભાઈ સોંડલા એ લાકડી વડે હુમલો કરી માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાઇ છે. તો સામા પક્ષે અજીત ગોવિંદભાઈ સોંડલાએ પણ છેલાભાઇ નારણભાઇ પરમાર, લાલા છેલાભાઇ પરમાર તથા પ્રવિણભાઈ ગોપાલભાઈ પરમાર અને ભગવાન તોગા કાનમીયા સામે એકસંપ કરી લાકડી તથા ફરસી વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. એથી પોલીસે બંને પક્ષના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમા ઘટના સ્થળે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો છે. આ જુથ અથડામણમાં ઇજાગ્રસ્તોને સારવારમાં માટે પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્રસ્પષ્ટ થઈ ગયું
સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્રસ્પષ્ટ થઈ ગયું છે. ગુરુવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે...
भारत में नहीं होंगे 2036 के ओलंपिक गेम्स, पिछले 9 साल से तैयारी कर रहे इस देश ने ठोका मेजबानी का दावा
मिस्र ने 2036 और 2040 के समर ओलंपिक खेलों की मेजबानी के लिए अपनी बोली लगाने की घोषणा की है। अभी...
Gastritis क्या खाएं क्या ना खाएं ? Diet plan
Gastritis क्या खाएं क्या ना खाएं ? Diet plan
अगर सस्ता फोन खरीदने की कर रहे हैं तैयारी, तो 21 नवंबर तक ठहर जाएं, आ रहा है ये शानदार फोन
Vivo भारत में 21 नवंबर को एक नया स्मार्टफोन लॉन्च करने जा रहा है। इस फोन का नाम Y300 5G होगा। इस...
ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રીશ્રી Bhagwant Mann ની ઉપસ્થિતિમાં BOTAD ખાતે રોડ શો
ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રીશ્રી Bhagwant Mann ની ઉપસ્થિતિમાં BOTAD ખાતે રોડ શો