લીંબડી તાલુકાના ઉઘલ ગામે વીજ શોક લાગતાં ખેત મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. ધનાળા ગામના મુકેશભાઈ ઉકાભાઈ કાવેઠિયા અને રાણપુરના અરવિંદભાઈ કુબેરભાઈ ચેખલીયાએ લીંબડી તાલુકાના ઉઘલ ગામના ગીરૂભા જાલુભા રાણાનું વડોદ ડેમ પાસે આવેલું ખેતર ખેડવા રાખ્યું હતું. વરસાદ ખેંચાતા પાકને પિયતની જરૂર પડતી જોઈને બન્ને ખેત મજૂરોએ પાણીની મોટર ઉતારી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પાવર શરૂ થઈ ગયો હતો. આથી બન્નેને વીજ શોક લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या भारत-पाकिस्तान बॉर्डर पर होने वाला है कुछ? सेना ने कठुआ में शुरू किया ऑपरेशन
जम्मू-कश्मीर के कठुआ सीमा पर संदिग्ध गतिविधि के बाद तलाशी अभियान शुरू किया गया है। एक अधिकारी ने...
INDIAN COAST GUARD CONDUCTS,COASTAL SECURITY EXERCISE SAGAR KAVACH “02/2024”
Indian Coast Guard Regional Headquarters at Gandhinagar coordinated a Coastal Security Exercise...
'Ashok Gehlot थक गए', PM Modi ने लाल डायरी पर क्या कह चौंकाया?
'Ashok Gehlot थक गए', PM Modi ने लाल डायरी पर क्या कह चौंकाया?
ಇಂದಿರಾಗಾಂಧಿ ರಾಷ್ಟೀಯ ಮುಕ್ತ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ (IGNOU)ದ ಬೆಂಗಳೂರು ಪ್ರಾದೇಶಿಕ ಕೇಂದ್ರದಲ್ಲಿ 38ನೇ ವಾರ್ಷಿಕ ಘಟಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 5, 2025:
ಇಂದಿರಾಗಾಂಧಿ ರಾಷ್ಟೀಯ ಮುಕ್ತ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ (IGNOU)ದ ಬೆಂಗಳೂರು ಪ್ರಾದೇಶಿಕ...