પાટડી તાલુકાના ખેરવા ગામેથી ગેરકાયદેસર મઝરલોડ બંદૂક સાથે શખ્સ ઝડપાયો હતો. જેમાં સુરેન્દ્રનગર એસઓજીએ રૂ. 5,000ની કિંમતની મઝરલોડ બંદૂક સાથે ખેરવાના 28 વર્ષના શખ્સને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એમને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી તાલુકાના ખેરવા ગામે દરોડો પાડી ચળમળિયા દાદાના મંદિર પાસેથી ખેરવા ગામના 28 વર્ષના શખ્સ મહેબૂબ અલુભાઈ સિપાઈને રૂ. 5,000ની કિંમતની મઝરલોડ બંદૂક સાથે દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં સુરેન્દ્રનગર એસઓજીના પી.આઈ એસ.એમ.જાડેજા સહીત ઘનશ્યામભાઈ મસીયાવા, મગનભાઈ રાઠોડ, અનિરુદ્ધસિંહ ઝાલા, અશ્વિનભાઈ વાઘેલા અને નીતિનભાઈ ગોહીલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरुर शहरातुन आता चोरट्यानी काय चोरल बघाच...
शिरुर: पैसे कमविण्यासाठी चोरटे कशाची चोरी करेल याचा काही नेम नाही. सोन्या - नाण्याच्या मौल्यवान...
अमरनाथ यात्रा का बदल रहा स्वरूप, बदले हालात में अब सीधे कश्मीर पहुंच रहे श्रद्धालु।
कश्मीर में बदलते हालात के बीच अब वार्षिक अमरनाथ यात्रा का स्वरूप भी बदल रहा है। एक समय था जब...
Ghazipur Landfill Fire News: गाजीपुर लैंडफिल साइट के धुएं से परेशान दिल्ली-नोएडा के लोगों की आपबीती
Ghazipur Landfill Fire News: गाजीपुर लैंडफिल साइट के धुएं से परेशान दिल्ली-नोएडा के लोगों की आपबीती
ગુજરાત પોલીસ 👮 ની મહિલા પોલીસ વિશે વડાપ્રધાન એ કર્યાં વખાણ જુઓ આ વિડિયો મા #gujarat #police #2025 👌
ગુજરાત પોલીસ 👮 ની મહિલા પોલીસ વિશે વડાપ્રધાન એ કર્યાં વખાણ જુઓ આ વિડિયો મા #gujarat #police #2025 👌
बंजारा समाजाचा वेशभूषा घातल्याने बंजारा समाजाचे आ. संजय बनसोडे यांनी कार्यकर्त्यांचा केला सत्कार
बंजारा समाजाचा वेशभूषा घातल्याने बंजारा समाजाचे आ. संजय बनसोडे यांनी कार्यकर्त्यांचा केला सत्कार