હિન્દુ ધર્મના સૌથી મોટા મહોત્સવ તરીકે ઉજવાતા ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિઘ્નહર્તા ગણેશજીને આવકારી તેઓની સ્થાપના કરી ગણેશજીની આગતા સ્વાગત કરવા માટે યુવાનો,યુવતીઓ,મહિલા,પુરુષો તેમજ અબાલ વૃદ્ધો સહિતના લોકોમાં અત્યારથી જ ભારે થનગનાટ સાથે ઉત્સવ ઉમંગ જોવા મળી રહ્યો છે જેમાં હાલોલ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વર્ષોની પરંપરા મુજબ પરંપરાગત રીતે ઉજવાતા ગણેશ મહોત્સવના ઉલ્લાસભર્યા પર્વને અનુલક્ષીને હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાની અધ્યક્ષતામાં હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી નારાયણ ધામ ખાતે તાલુકા પંથકના વિવિધ ગામોના ગણેશ યુવક મંડળના યુવાનો સહિત અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં સમગ્ર હાલોલ તાલુકા પંથકમાં ગણેશ મહોત્સવ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે તેમજ ઉલ્લાસભર્યા વાતાવરણમાં રંગે ચંગે યોજાય અને કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતી જળવાયેલી રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છદ ઘટના કે વાદ-વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવનો તહેવાર સંપન્ન થાય તેને લઈને પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજાએ કાયદો વ્યવસ્થા સુરક્ષા સલામતી સહિતના વિવિધ મુદ્દે તેમજ ગણેશજીની સ્થાપનાથી લઈ વિસર્જન સુધીની તૈયારીઓ અંતર્ગત વિવિધ ચર્ચા વિચારણાઓ ઉપસ્થિત ગણેશ યુવક મંડળો સાથે કરી જરૂરી સલાહ સૂચનોની આપ-લે કરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે હાલોલ તાલુકા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એ જાડેજા તેમજ પી.એસ.આઈ ગોહિલ સહિત પોલીસ સ્ટાફ અને હાલોલ તાલુકા હિંદુ સમાજના અગ્રણીજનો અને વિવિધ ગણેશ યુવક મંડળના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાંદખેડાના ઉપવન ફ્લેટમાં રહેતી યુવતીએ સાતમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો
અમદાવાદ
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ત્રાગળ રોડ ઉપર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ...
एलसीबी पुलिस द्वारा कठलाल के दादा ना मुवाड़ा के करीब से 1,64,400 रुपये की विदेशी शराब बरामद .
एलसीबी पुलिस द्वारा कठलाल के दादा ना मुवाड़ा के करीब से 1,64,400 रुपये की विदेशी शराब बरामद .
इस कंपनी ने साल भर में 80 लाख हेलमेट बेच कमाए 687 करोड़ रुपये, नए प्लान के साथ इंडस्ट्री पर राज करने की तैयारी
Steelbird 2025 के अंत तक 800 और स्टोर जोड़ने के लक्ष्य के साथ अपने राइडर्ज शॉप नेटवर्क को आक्रामक...
ચણિયા ચોળી અને ઓર્નામેન્ટમાં બમણા ભાવ વધારાથી યુવતીઓના બજેટ ખોરવાયા
નવરાત્રિ મહોત્સવને આડે હવે એક મહિનો બાકી રહ્યો છે એટલે ખેલૈયાઓ નવરાત્રિની પૂર્વ તૈયારી...
'विनेश के साथ नहीं हुई साजिश', बहन बबीता फोगाट ने बता दी सच्चाई!
भारत की महिला पहलवान विनेश फोगाट पेरिस ओलंपिक-2024 में मेडल जीतने से चूक गईं। वह 50 किलोग्राम...