બાબરા શહેર મા સ્ટીટ લાઇટ રીપેરીંગ નુ નવુ મશીન નુ લોકાપર્ણ કરતા સાંસદ નારણ કાછડીયા અને આગેવાનો
બાબરા શહેર મા સ્ટીટ લાઈટ રીપેરીંગ નુ નવુ મશીન જેની કીમત ૧૫ લાખ છે જે નગરપાલિકા મા આવતા આ મશીન નુ લોકાપર્ણ સાંસદ નારણ કાછડીયા અને ભાજપ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા