ડીસાના ભોંયણ આત્મહત્યાની ઘટના..

ભોંયણ ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી માતા-પુત્રીની આત્મહત્યા..

ફેરી પરી પરિવારનું ગુજરાન કરતી મહિલાએ પુત્રી સાથે આત્મહત્યા કરી..

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા..

ભીલડી રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ..

લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી...