દિયોદર ના જાડા ખાતે તલાટી તેમજ ફિમેલ હેલ્થ વર્કર નો વિદાય સમારંભ યોજાયો....દિયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી ની બદલી થતાં અને ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા દેમીબેન બ્રાહ્મણ ની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.દીયોદર તાલુકાના જાડા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા બે વર્ષથી સારી એવી કામગીરી કરતા તલાટી કમ મંત્રી અલ્પેશભાઈ ચૌધરી નો વિદાય સમારંભ યોજાયો હતો સાથે ફેમિલી હેલ્થ વર્કર તરીકે જાડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા બ્રાહ્મણ દેમીબેન નો પણ વિદાય સમારંભ યોજાયો હતો સમારંભ ઉપસ્થિત જાડા સરપંચ શ્રી અમીભાઈ પી દેસાઈ, ઉપસરપંચ શ્રીરામભાઈ જોષી ,તેમજ દૂધ મંડળીના ચેરમેન હેમાભાઈ ધજાભાઈ પટેલ, પૂર્વ સરપંચ વેલાજી ઠાકોર, ભાવાભાઈ દેવશીભાઈ પટેલ, તેમજ જયંતીભાઈ બનાસ બેંક તેમજ,મેડિકલ ઓફિસર, P.H.C તમામ સ્ટાફ આંગણવાડી ની બહેનો તેમજ આશા બહેનો શાળા આચાર્યશ્રી વિનુજી ઠાકોર અને વિદ્યાર્થીઓ મિત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બંને ને હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમ સ્ટેજ સંચાલન જગમાલભાઈ.પી.દેસાઈ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google करेगा लाखों Gmail अकाउंट डिलीट, 20 सितंबर से पहले जरूर कर लें ये काम
Google लाखों इनएक्टिव Gmail अकाउंट डिलीट करने जा रहा है। कंपनी सर्वर स्पेस को खाली करने के लिए...
स्वच्छ भारत अभियानांतर्गत पुणे जिल्ह्याची कामगिरी अव्वल
स्वच्छ भारत अभियानांतर्गत २०२१-२२ मध्ये झालेल्या स्वच्छ सर्वेक्षण २०२२ मध्ये पुणे जिल्ह्यातील ५...
Karnataka: कांग्रेस ने राज्यपाल को सरकार बनाने का दावा पेश किया, नाराजगी के सवाल पर शिवकुमार ने तोड़ी चुप्पी
नई दिल्ली,कांग्रेस ने कर्नाटक में सरकार बनाने का दावा पेश कर दिया है। कर्नाटक के पूर्व...
નવી 7 સીટર SUV ધમાલ મચાવા આવી રહી છે, 4X4 અને ADAS જેવી સુવિધાઓ મળશે જાણો ક્યારે થશે લોન્ચ
ભારતીય બજારમાં નવી 7 સીટર SUV આવવાની છે. MG Motors તેની Gloster SUVને અપડેટ કરવા જઈ રહી છે....