બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા તેમા ઉડીને આંખે વળગે તેવી ગૌરક્ષા ની શુભ કામગીરી થી પ્રભાવિત થઈ અનેક સંતો મહંતો માજી રાજવીઓ સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો ના વડાઓ સાથે ખુદ જગતગુરૂ શ્રી શુક્રાચાર્યજી મહારાજ અને વડાપ્રધાન શ્રી એ પણ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નુ સન્માન કરી પ્રરોસાહી કરેલ તેવીજ રીતે બોટાદ પાળીયાદ પાસે ના લોયાધામ ના કોઠારી સ્વામી શ્રીસરજુવલ્લભદાસ સ્વામી એ સામતભાઈ ના નિવાસ સ્થાને પધરામણી કરી સામતભાઈ ને માળા પહેરાવી સાલ ઓઢાડી પ્રસાદ અર્પણ કરી અંતરના આશીર્વાદ આપતાં જણાવ્યું કે આવી ને આવી ગૌરક્ષા ની શુભ કામગીરી કરતાં રહો સ્વામી નારાયણ ભગવાન તમારૂં રક્ષણ કરે તેમજ સામે સામતભાઈ જેબલીયા દ્વારા કોઠારી સ્વામી ને સાલ ઓઢાડી પંચ ધાતુના ગાય માતાનું કાચમાં મઢેલ ટેચ્યુ અર્પણ કરી સન્માન કરેલ તેમજ કોઠારી સ્વામી સાથે લોયાધામ થી પધારેલ શ્રી પવિત્રવલ્લભદાસ સ્વામી અને કનુભાઈ ખાચર આત્મા પ્રોજેક્ટ બોટાદ જિલ્લા નુ પણ સ્વાગત કરેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলা অসামৰিক চিকিৎসালয়ত পৰিপুষ্টি পুনৰসংস্থাপন কেন্দ্ৰ মুকলি
চৰাইদেউ জিলা অসামৰিক চিকিৎসালয়ত পৰিপুষ্টি পুনৰসংস্থাপন কেন্দ্ৰ মুকলি
નવસારીમાં અષાઢી અમાસના મેળાઓની આનંદ ઉલ્લાસભેર ઉજવણી
#buletinindia #gujarat #navsari
ओरांग राष्ट्रीय उद्यान का कुल क्षेत्रफल करीबन चार गुणा बढ़ कर 299.14 वर्ग किलोमीटर हुआ
1900 सन तक मानव बस्ती गाँव के रूप में विकसित फिर समय के साथ मानव बस्ती के उजड़ जाने के पश्चात असम...