સ્વચ્છ અભિયાન રથ થરાદ એસટી ડેપો ખાતે પહોંચતા જેમાં થરાદ એસટી ડેપો મેનેજર અને કર્મચારીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાન રથ થરાદ એસટી ડેપો ખાતે રથ પહોંચતા જેમાં મુખ્ય મહેમાન તરીકે થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા અને વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત હાજર રહ્યા હતા અજયભાઈ ઓઝા અને હાજા જી રાજપૂત દ્વારા રથમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ થરાદ માં સફાઈ કામદારોનું અજયભાઈ ઓઝા અને હાજાજી રાજપુત સુરેશભાઈ સોની પીન્ટુભાઇ આચાર્ય દ્વારા સફાઈ કામદારોનું સાલ ઓઢાડી અને મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન રથ થરાદ એસટી ડેપોના મેનેજર મનુભાઈ અભાભાઈ રાણાજી દિનેશભાઈ સહિતના એસટી ડેપોના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સફાઈ અભિયાન રથ માં અભિનય સાથે લોકો મા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાામાં આવ્યુંં