*રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ દ્વારા પાલનપુરની મુસ્લિમ યુવતી ગુમ થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ.*
પાલનપુરમાં આવેલ મફતપુરા માંથી *મુસ્લિમ યુવતી* ગુમ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમ છતાં *છ દિવસ* સુધી મુસ્લિમ યુવતી નો કોઈ પત્તો ન લાગતા યુવતીના મા બાપને શંકા ઉપજતા કે મારી દીકરીને *વિશાલ મગરવાડીયા નામનો* ઇસમ લઈ જઈ *મારી નાખેલ* હોઇ તેમની રજૂઆત ને લઈને *રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચના* કન્વીનર *સાજીદ મકરાણી* દ્વારા બનાસકાંઠા *પોલીસ અધિક્ષકશ્રી* ને આવેદનપત્ર આપવામાં આવ્યું અને *72 કલાકમાં* આ મુસ્લિમ યુવતી પાછી આવી જાય તેવા પ્રયાસો કરવા માટે પોલીસ અધિક્ષકશ્રીને રજૂઆત કરવામાં આવી જો 72 કલાકમાં યુવતી પાછી નહીં મળે *તો રેલી સ્વરૂપે* અને *ગાંધી ચીંધ્યા માર્ગે* કલેકટરશ્રીને ફરીથી રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી.