૨૩/૦૮/૨૦૨૩ બુધવારના રોજ સાજે ૬:૦૪ વાગે ભારતનું નામ અંતરીક્ષ સંશોધનના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું છે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોના ચંદ્રયાન - ૩ વિક્રમ લેન્ડર આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ૭૦ ડિગ્રી અક્ષાંશ પર સફળ સલામત રીતે ઉતાર્યું છે આખી દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે અને મેસેજ પહોંચ્યો હું ચંદ્ર પર આવ્યો છું જે સિદ્ધિને અનુલક્ષીને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ ખાતે છેલ્લાં ૧૪ વર્ષથી અભ્યાસ કરતાં વિધાર્થીઓમાં ચંદ્રયાન-૩ સફળ લેન્ડિંગનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જે અંતર્ગત ચંદ્રયાનના સફળ લેન્ડિંગની ખુશીમાં આજ રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે ચંદ્રયાન-૩ સફળતા પર ચિત્ર અને રંગપૂરણીની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચિત્ર દોરી અને રંગપૂરણી કરી હતી જેમાં ભારત દેશે જે કામયાબી હાંસલ કરી છે તેની ખુશીને લઇ વિદ્યાર્થીઓએ સુંદર ચિત્ર અને રંગોળી બનાવી હતી જેમાં ભારત દેશને ગૌરવ અપાવનાર ઈસરોના તમામ વિજ્ઞાનીઓને લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડૉ સુજાત વલી, કાર્યકર્તા હાર્મિત પટેલ અને સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના નામાંકિત શિક્ષક ઈમરાન સાહેબ અને તમામ વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ મહિલાઓ અભિનંદન પાઠવી ભારત દેશ વધુમાં વધુ ટેકનોલોજીથી સજ્જ અને ખુબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bengal Panchayat Poll: कलकत्ता हाई कोर्ट का बड़ा आदेश, पंचायत चुनाव हिंसा की होगी CBI जांच
कोलकाता, पश्चिम बंगाल में पंचायत चुनाव के दौरान भड़की हिंसा का एक मामला कलकत्ता हाई कोर्ट पहुंचा।...
વડોદરા સાંકરદા જીઆઇડીસીના ગોડાઉનમાંSOG અને ATS પાડ્યા દરોડા
#buletinindia #gujarat
सर्वेश तिवारी द्वारा शोध कार्य द्वारा जिले स्वच्छ भारत अभियान के प्रति सामाजिक जागरूकता का हुआ मूल्यांकन
सर्वेश तिवारी द्वारा शोध कार्य द्वारा जिले स्वच्छ भारत अभियान के प्रति सामाजिक जागरूकता का...
કાનપુરઃ રાત્રે 12 વાગે ત્રિરંગો લહેરાવીને આઝાદીની ઉજવણી, 14 ઓગસ્ટ 1947થી શરૂ થઈ હતી પરંપરા
15મી ઓગસ્ટ 2022થી ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ અવસર પર દેશભરમાં કાર્યક્રમોનું...
દ્વારકાજગત મંદિર માં બિરાજતા કુશેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસ નાં અદ્ભુત શ્રુંગાર દર્શન રાખવામા
દ્વારકાજગત મંદિર માં બિરાજતા કુશેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસ નાં અદ્ભુત શ્રુંગાર દર્શન રાખવામા