શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે ક્ડક અમલવારી કરવા સુચના કર્તા, શ્રી ડી.આર.ગઢવી, પોલીસ ઈન્સપેક્ટર તથા શ્રી એ.બી.ભટ્ટ, પો.સબ.ઇન્સ તથા શ્રી એમ.કે.ઝાલા, પો.સબ.ઈન્સ તથા શ્રી એચ.કે.દરજી, પો.સબ.ઇન્સ એલ.સી.બી પાલનપુર પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આખોલ ચાર રસ્તા પાસે આવતા મળેલી બાતમી હકીકત આધારે આરોપી નવિનસિંહ રાજુજી પરમાર (દરબાર) મુળ રહે.આખોલ તા.ડીસા હાલ રહે,ડો.પ્રવિણ ઠક્કરના દવાખાના પાછળ, અંબર સોસાયટી મકાન નં.૦૮ મહાર્દેવિયા તા.ડીસા જી.બનાસકાંઠાવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરે ભારતીય બનાવટનો વિદેશી તેમજ બિયરનો જથ્થો રાખી વેપાર કરતા હોઇ રેડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીનની કુલ બોટલ નંગ-૨૬ર કિ.રૂ.૪૮,૦૪૫/- નો મુદ્દામાલ પકડાતા આરોપી હાજર મળી આવેલ ન હોઈ સદરે આરોપીઓ વિરૂધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આરોપીનુ નામ: (૧) નવિનસીંહ રાજુજી પરમાર (દરબાર) રહે.આખોલ તા.ડીસા હાલ રહે.ડો.પ્રવિણ ઠક્કરના દવાખાના પાછળ, અંબર સોસાયટી મકાન નં.૦૮ મહાદેવિયા તા.ડીસા જી.બનાસકાંઠા

કા મગીરી કરનાર અધિકારીશ્રીની વિગત શ્રી પી.એલ.આહીર,પો.સબ.ઇન્સ.,એલ.સી.બી

શ્રી મિલનદાસ,હેડ.કોન્સ.,એલ.સી.બી શ્રી મુકેશભાઇ,હેડ.કોન્સ.,એલ.સી.બી

શ્રી જોરાવરસિંહ,પો.કોન્સ.,એલ.સી.બી શ્રી કાનસિંહ,પો.કોન્સ.,એલ.સી.બી