રાજકોટમાં નશાયુક્ત સીરપ મળી આવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સીરપ મહારાષ્ટ્રના નંદુરબારની એક ફેક્ટરીમાં બનતું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારની આ ફેક્ટરીમાં તપાસ કરતા 1.30 કરોડની કિંમતના નશાયુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સીરપ સાથે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM मोदी रूस रवाना, आज पुतिन से मिलेंगे:कल BRICS समिट में हिस्सा लेंगे; जिनपिंग से 2 साल बाद मुलाकात संभव
प्रधानमंत्री नरेंद्र मोदी BRICS समिट में शामिल होने के लिए रूस के दौरे पर सुबह 7 बजे रवाना हो गए...
કાલુપુર મુર્તીમંત કોમ્પલેક્ષમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ મોબાઇલ એસેસરીઝ વેચાણ
કરતા ઇસમોને પકડી પાડતી કાલુપુર પોલીસ.
મે.નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૩ અગ્રવાલ સાહેબ નાઓની સુચનાથી અને મે.મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી...
Palladium Mall | Ahmedabad's First Luxury Mall | Zoya | H&M | Hublot | Pantaloons | Trends
Palladium Mall | Ahmedabad's First Luxury Mall | Zoya | H&M | Hublot | Pantaloons | Trends