પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસ શાખા ગોધરાની ટીમ જિલ્લામાં ચાલતી અસામાજિક દારૂની પ્રવૃત્તિને ડામવાની કોશિષમાં જોતરાઈ છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનભાઇ દેવરાજભાઈને મળેલી બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી કેતનભાઇ દેવરાજભાઈ તથા સોમાભાઈ અર્જુનભાઈએ હાલોલ શહેરના ઇન્દિરા નગર ખાતે આવેલ ભીમનાથ મહાદેવ પાસે રહેતા ઇન્દ્રસિંહ ઉર્ફે ઇન્દ્રો રણજીતસિંહ ચૌહાણના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો જેમાં એલસીબી પોલીસે તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના વ્હિસ્કીના ક્વાટરીયા નંગ 485 જેની કિંમત 47,045/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જોકે એલસીબી પોલીસની રેડ દરમ્યાન બુટલેગર ઇન્દ્રસિંહ ઉર્ફે ઈન્દ્રો રણજીતસિંહ ચૌહાણ ઘરે હાજર ન મળી આવતા એલસીબી પોલીસે તેની સામે હાલોલ ટાઉન પોલીસમાં મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হেলাইগুৰিত আমন্ত্ৰণমূলক প্ৰাইজমণি ফুটবল প্ৰতিযোগিতা
মাহৰাৰ হেলাইগুৰিত আমন্ত্ৰণমূলক প্ৰাইজমণি ফুটবল প্ৰতিযোগিতা।মাহমৰাৰ সমষ্টিৰ অন্তৰ্গত...
BYJU'S Rise and Fall: बायजूज़ के अर्श से लेकर फर्श तक आने की पूरी कहानी (BBC Hindi)
BYJU'S Rise and Fall: बायजूज़ के अर्श से लेकर फर्श तक आने की पूरी कहानी (BBC Hindi)
অসমৰ বৃহৎ নিযুক্তি প্ৰক্ৰিয়াৰ লিখিত পৰীক্ষা আজি দ্বিতীয় দিন পৰীক্ষাৰ্থীলৈ চকলেট দৰং জিলা প্ৰশাসনৰ ৷
অসমৰ বৃহৎ নিযুক্তি প্ৰক্ৰিয়াৰ লিখিত পৰীক্ষা আজি দ্বিতীয় দিন পৰীক্ষাৰ্থীলৈ চকলেট দৰং জিলা প্ৰশাসনৰ ৷
MP में हैं विदेशियों का स्वागत, मंत्री उषा ठाकुर बोलीं- चलो बुलावा आया है। MP News
MP में हैं विदेशियों का स्वागत, मंत्री उषा ठाकुर बोलीं- चलो बुलावा आया है। MP News