રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા ના જુનાડીસા ગામ ના શાળા. નં 3 માં ફરજ બજાવતા પટેલ પંકજકુમાર પોપટ ભાઈ જે ઘણા સમય થી જુના ડિસા શાળા ફરજ બજાવતા હતા જેનો જુનાડીસા ગામ માં BLO તરીકે પણ સારી ભૂમિકા નિભાવી હતી જેમ ની હમણાં તેમના વતન મેહસાણા ખાતે થતા બદલી થતા. જુના ડીસા ના બધા પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી શાળા ના સ્ટાફ. શાળા બાળકો દ્વારા વિદાય સમારંભ યોજાવામાં આવ્યો હતો જેની શાળા બાળકો દ્વારા સાહેબ શ્રી પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા