રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ તથા સર્વેલન્સ સ્કોડ તથા પોલીસ સ્ટાફનાઓએ રાજુલાના મફતપરા વિસ્તારમાં ફેલની ઓરડી પાસે બાવળની કાટમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રૂ.૩૨,૪૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
*પકડાયેલ આરોપીઓની વિગત-*
(૧) અશોકભાઇ હરીભાઇ બારૈયા ઉ.વ.૨૨, ધંધો.ડ્રાઇવીંગ, રહે.રાજુલા, મફતપરા વિસ્તાર, તા.રાજુલા,
(૨) મુન્નાભાઇ પરશોતમભાઇ મકવાણા ઉ.વ.૪૧, ધંધો.હીરાકામ, રહે.રાજુલા, દુર્લભનગર વિતાર, તા.રાજુલા,
(૩) જીતેશભાઇ જયમતભાઇ સોલંકી
ઉ.વ.૨૨,ધંધો.ડ્રાઇવીંગ,રહે.રાજુલા, દુર્લભનગર વિસ્તાર,
(૪) બહાદુરશા કાદરશા કનોજીયા ઉ.વ.૧૯, ધંધો.ભંગારની ફેરી, રહે.રાજુલા, ખેતાગાળા પશુ દવાખાના પાસે,તા.રાજુલા,
*પકડાયેલ મુદામાલની વિગત-*
(૧) રોકડા રૂ.૧૦,૪૫૦/-
૨) મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૨૨,૦૦૦/-
૩) ગંજીપતા પાના નંગ-૫૨કિ.રૂ.૦૦/
*કામગીરી કરનાર અધિકારી /કર્મચારીગણ -*
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ. સી.એસ.કુગસિયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા હેઙ.કોન્સ રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા હેઙ.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓ દ્રારા કરવામાં આવેલ છે
રીપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી