ધાનેરા ફેર પ્રાઇસ પડતર પ્રશ્નોની લાંબા સમયની આપેલ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હોવા છતાં સરકાર શ્રી એ પડતર પ્રશ્ન અંગે ચોક્કસ નીતિ વિશે સર્વ સંમતિ સધાઈ ગયા બાદ પુરવઠવા વિભાગ પાસે દરખાસ્ત કરવાનું કમેન્ટ કરવામાં આવ્યું તેમ છતાં પડતર માગણી નું ધ્યાન આપેલ ન હોય તેથી ન ગુજરાત રેશન એસોસિયેશન દ્વારા મિટિંગમાં નક્કી કરવામાં આવેલ છે કે પડતર પ્રસ્નો અને માંગણીઓ મંજુર કરવામાં નહિ આવે તો આવતા મહિના નાં તહેવારો મા લોકો રેસન માટે વંચિત રહેશે એવું ફેરપ્રાઈઝ ગુજરાત રાજ્ય એસોસિયેશન દ્વારા. જણાવ્યું હતું,દરમિયાન સપ્ટેમ્બર 2023 નો રેશન જથ્થો ઉપાડવો કે દુકાન ઉપર ન ઉતારવા માટેનો નિર્ણય કરવામાં આવેલ છે ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ દ્વારા ના પ્રશ્નો થકી માગણીઓ મંજૂર કરાય તેને ધ્યાન મા લઇ આજે ધાનેરા ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા મામલતદાર મોડસીંગ રાજપૂતને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा घोड़ा बस्ती में पकड़ा शराब का जखीरा भारी मात्रा में शराब और तस्कर गिरफ्तार
कोटा | जवाहरनगर पुलिस ने गुरुवार रात अवैध शराब बेचते एक युवक को पकड़ा। इसके पास से अंग्रेजी शराब,...
અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા..
અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા
...
Big Breaking on Nuh: नूंह में 'शोभायात्रा'...ड्यूटी पर तैनात SI हाकिम की हुई मौत | Mewat | Haryana
Big Breaking on Nuh: नूंह में 'शोभायात्रा'...ड्यूटी पर तैनात SI हाकिम की हुई मौत | Mewat | Haryana
મહેસાણા : કોંગ્રેસની સભામાં આખલાની એન્ટ્રી, ખુરસીઓ ઠેકી આખલો ઘૂસતાં, જુઓ વિડિઓ કેવી અફરા તફરી મચી
મહેસાણા : કોંગ્રેસની સભામાં આખલાની એન્ટ્રી, ખુરસીઓ ઠેકી આખલો ઘૂસતાં, જુઓ વિડિઓ કેવી અફરા તફરી મચી