(રાહુલ પ્રજાપતિ) ખેડ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે સેવા આપનાર હસમુખભાઈ બી.પટેલની સાબરકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. હાલમાં તેઓ આચાર્ય તરીકે નાંદોજ હાઇસ્કુલ, નાંદોજ, તા. ભિલોડામાં આચાર્ય તરીકે પસંદગી પામ્યા છે. તેઓ શિક્ષણ યાત્રામાં કાર્યકાળ દરમિયાન ગુજરાતી વિષયમાં તજજ્ઞ (RP, KRP) બાયસેગમાં ઓનલાઇન લેશન, દીક્ષા QR કોડમાં કામગીરી ,સર્વે શિક્ષા માં ધો-9-10માં પુસ્તકમાં લેખક તરીકે અને સ્ટેટ રિસોર્સ ગ્રુપ વગેરે જગ્યા એ ઉત્તમ કામગીરીના ફલિતાર્થ રૂપે આજે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ચીખલીના કરનસિંહ કોણ બનેગા કરોડપતિમાં રૂ.50 લાખ જીત્યા 
 
                      #buletinindia #gujarat #navsari 
                  
   ऑनर किलिंग के खिलाफ जनजागृति. 
 
                      ऑनर किलिंग के खिलाफ जनजागृति.
                  
   প্ৰয়াত আলফা নেতা প্ৰাক্তন বিত্ত সচিব জেনেৰেল মেজৰ জীৱন মৰাণৰ আদ্যশ্ৰাদ্ধলৈ অসমবাসীক আমন্ত্ৰণ জীৱন মৰাণৰ ভাতৃৰ 
 
                      প্ৰয়াত আলফা নেতা প্ৰাক্তন বিত্ত সচিব জেনেৰেল মেজৰ জীৱন মৰাণৰ আদ্যশ্ৰাদ্ধলৈ অসমবাসীক আমন্ত্ৰণ...
                  
   
  
  
  
   
   
  