હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમ નિત્યક્રમ મુજબ કાયદો વ્યવસ્થાને લઈને પેટ્રોલિંગમાં હતી ત્યારે ટાઉન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટાઉન પોલીસની ટીમે હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ગણેશનગરના ફળિયાના રોડ પર ચાલતા જુગારધામ પર છાપો માર્યો હતો જેમાં ટોળે વળી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમતા ઈસમોમાં પોલીસનો છાપો પડતા દોડધામ મચી જવા પામી હતી જેમાં પોલીસે નાસભાગ કરતાં ઈસમોને ઝડપી પાડવા સ્થળ પર ઘેરો ઘાલી સ્થળ પરથી 5 ખેલીઓને ઝડપી પાડ્યા હતા જેમાં સ્થળ પરથી રંગે હાથે ઝડપાયેલા ખેલીઓ નિલેશકુમાર માવજીભાઈ કટારા,સોમાભાઈ રમેશભાઈ રાઠવા,અજયભાઈ રાણાજી વણઝારા,કિશોરકુમાર ભરતસિંહ ગોહિલ અને રમેશભાઈ બલ્લુભાઈ સેનવાની અંગ ઝડતી કરી 6,730/- રૂ.ની રોકડ રકમ અને દાવ પર લાગેલ 4,550/- રૂ.ની રોકડ રકમ મળી કુલ 11,280/- રૂ.નો મુદ્દા માલ ઝડપી પાડયો હતો જેમાં ઝડપાયેલા તમામ 5 આરોપીઓ સામે ટાઉન પોલીસ મથકે જુગારધારા એકટ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टिकट मिलने की सुचना पर पहुचें शीतला मंदिर कृपा शंकर सिंह
टिकट मिलने की सुचना पर पहुँचे अपने बुजुर्गों की आस्था मंदिर में,कृपाशंकर सिंह।
...
કાલોલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રેયકેમ આરપીજી ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે ભરતી મેળો યોજવામાં
કાલોલ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રેયકેમ આરપીજી ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે ભરતી મેળો...
वायु सेना का हेलिकॉप्टर प्रधानमंत्री की जनसभा से पहले कार्यक्रम स्थल पर उतरा
जनपद आजमगढ़ के तहसील निजामाबाद में,वायु सेना का हेलिकॉप्टर प्रधानमंत्री की जनसभा से पहले कार्यक्रम...
ડીસા નજીક બનાસ નદીમાં બે દિવસ અગાઉ ન્હાવા પડતાં ડૂબેલા યુવકની લાશ મળી આવતાં ચકચાર
ડીસા બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ ત્રણ દિવસ અગાઉ ડીસાના રાજપુર વિસ્તારમાં એક...
વઢવાણ, સી.યુ.શાહ મેડિકલ હોલ ખાતે કેબિનેટ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરાર પત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત...