હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમ નિત્યક્રમ મુજબ કાયદો વ્યવસ્થાને લઈને પેટ્રોલિંગમાં હતી ત્યારે ટાઉન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટાઉન પોલીસની ટીમે હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ગણેશનગરના ફળિયાના રોડ પર ચાલતા જુગારધામ પર છાપો માર્યો હતો જેમાં ટોળે વળી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમતા ઈસમોમાં પોલીસનો છાપો પડતા દોડધામ મચી જવા પામી હતી જેમાં પોલીસે નાસભાગ કરતાં ઈસમોને ઝડપી પાડવા સ્થળ પર ઘેરો ઘાલી સ્થળ પરથી 5 ખેલીઓને ઝડપી પાડ્યા હતા જેમાં સ્થળ પરથી રંગે હાથે ઝડપાયેલા ખેલીઓ નિલેશકુમાર માવજીભાઈ કટારા,સોમાભાઈ રમેશભાઈ રાઠવા,અજયભાઈ રાણાજી વણઝારા,કિશોરકુમાર ભરતસિંહ ગોહિલ અને રમેશભાઈ બલ્લુભાઈ સેનવાની અંગ ઝડતી કરી 6,730/- રૂ.ની રોકડ રકમ અને દાવ પર લાગેલ 4,550/- રૂ.ની રોકડ રકમ મળી કુલ 11,280/- રૂ.નો મુદ્દા માલ ઝડપી પાડયો હતો જેમાં ઝડપાયેલા તમામ 5 આરોપીઓ સામે ટાઉન પોલીસ મથકે જુગારધારા એકટ હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka में 'महामारी' घोषित हुआ डेंगू, एक्शन मोड में सिद्दरमैया सरकार; नियम न मानने वालों पर लगेगा भारी जुर्माना
Karnataka Dengue Cases कर्नाटक में डेंगू के मामलों में लगातार वृद्धि देखने को मिल रही...
દાંતીવાડાની કોર્ટે એક વર્ષની સજા અને 18 લાખનો દંડ ફટકાર્યો..
દાંતીવાડાની કોર્ટે એક વર્ષની સજા અને 18 લાખનો દંડ ફટકાર્યો..
भाजपा युवा मोर्चा द्वारा जोड़े गए सदस्य
भाजपा युवा मोर्चा द्वारा जोड़े गए सदस्य।
आबूरोड । भाजपा युवा मोर्चा द्वारा सदस्यता...
नेपाल ने नोट छापने का ठेका चीनी कंपनी को दिया:100 रुपए की 30 करोड़ प्रतियां छपेंगी, नोट पर बने मैप में 3 भारतीय इलाके
नेपाल के केंद्रीय बैंक ‘नेपाल राष्ट्र बैंक’ ने चीन की एक कंपनी को 100 रुपए के नए...
યુવક કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતો, કોવિડ 19 વાયરસે તેનો જીવ બચાવ્યો, તેની સ્ટોરી છે મોટી ફિલ્મ
કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 64 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે....