બનાસકાંઠા પરોલ ફ્લોર સ્કોડે છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી પાલનપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. જેમાં પેરલ ફ્લોર સ્કોડ ને મળતી બાતમી હકીકત આધારે પાલનપુર પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનમાં લૂંટ તેમજ એટ્રોસિટી ના ગુનાના આરોપી પાલનપુર વિસ્તારમાં થી ઝડપી પાડી પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં છેલ્લા છેલ્લા એક વર્ષથી લૂંટ તેમજ એટ્રોસિટીના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં જે.જી.સોલંકી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર સ્ટાફ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ટીમને મળેલ ખાનગી હકીકત આધારે પાલનપુર શહેર પશ્ચીમમાં એટ્રોસિટી અને લુટાના ગુનાના કામે નાસતા ફરતા આરોપી કિસ્મતસિંહ મકૂસિંહ વાઘેલા રહે.ભડથ ડીસાવાળાને પાલનપુરથી ઝડપી પાડી પાલનપુર શહેર પશ્ચીમ પોલીસ સોંપી આગળની તપાસ હાથ ધરી છે.