સાયલા :હિતેષભાઇ બળદેવભાઇ સોળમીયા પોલીસ હેડ કોન્સ. નોકરી સાયલા પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૨૦/૦૮/ ૨૦૨૩ ના રોજ ૧૫/૧૫ વાગ્યે સાયલા કેરાળા રોડ ખોડીયાર સ્ટોનની બાજુમાં ખુલ્લી જગ્યામાં તા.સાયલા આરોપી (૧)રાજદિપભાઇ જયંતીભાઇ પટેલ જાતે કડવા પટેલ ઉ.વ.૩૮ રહે.સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ નવરંગ ભક્તિનગર સર્કલ પાસે (૨) રામદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમા જાતે દરબાર ઉ.વ.૬૫ ધંધો નિવૃત રહે.રતનપર નેમીનાથ સોસાયટી માંડવરાયજી ખોચાની બાજુમાં (૩) બળવંતભાઇ નાનજીભાઇ ડાભી જાતે ચુ.કોળી ઉ.વ.૫૯ ધંધો નિવૃત રહે.નદી કાંઠે રામદેવપીરના મંદિર પાસે જોરાવરનગર (૪) ભાવીનભાઇ અમરતલાલ મહેતા જાતે જૈન ઉં.વ.૫૭ ધંધો ડ્રાઇવિંગ રહે.જોરાવરનગર બગીચા પાસે (૫) ઘનશ્યામભાઇ નાથાભાઇ પટેલ જાતે કડવા પટેલ ઉ.વ.૪૫ ધંધો ખેતી રહે. રામકૃષ્ણ મીશન પાસે તા.લીંબડી જી.સુરેન્દ્રનગર (૬) પ્રવિણભાઇ વિઠલભાઇ દોદરીયા જાતે ચુ.કોળી ઉં.વ.૪૦ ધંધો મજુરી રહે.જોરાવરનગર રામદેવપીરના મંદીર પાસે ના આરોપીઓ સાયલા કેરાળા રોડ પાસે આવેલ ખોડીયાર સ્ટોનનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમા પૈસા પાના વડે તીનપતિનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂપિયા ૪૦,૨૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિં.રૂા.૧૬,૫૦૦/- તથા ગંજીપતા નંગ-૫૨ ગણી એમ કુલ મુદ્દામાલ કિં.રૂા.૫૬,૭૮૦/- ના મુદ્દામાલ સાથે છએ આરોપીઓ પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી હિતેષભાઇ બળદેવભાઇ સોળમીયા સાયલા પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देश में बिकने वाली सबसे लग्जरी इलेक्ट्रिक कारें, लिस्ट में Lotus Eletre से लेकर BMW i7 तक शामिल
Luxury electric cars आज हम आपके लिए मार्केट में मौजूद लग्जरी इलेक्ट्रिक कारों की लिस्ट लेकर आए...
सुवालाल मीणा बने अध्यक्ष शिक्षक संघ राष्ट्रीय उपशाखा निवाई की कार्यकारणी घोषित
सरस्वती विद्या मंदिर में रविवार को उपशाखा के वार्षिक चुनाव निर्वाचन पर्यवेक्षक सीताराम साहू व...
દાહોદના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે 57મા જન્મ દિવસની કાર્યકર્તાઓ સાથે કરી ઉજવણી
દાહોદના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે 57મા જન્મ દિવસની કાર્યકર્તાઓ સાથે કરી...
स्वस्त धान्य दुकानात धान्य वितरणात होत असलेल्या बोगसगिरी विरोधात बेमुदत धरणे आंदोलन
सिल्लोड येथील तहसील कार्यालयासमोर स्वस्त धान्य दुकानदारांकडून शिधापत्रिका धारकांना एपोज...