સાયલા અમરકુમાર કનુભા ગઢવી પોલીસ હેડ કોન્સ.નોકરી સાયલા પોલીસ સ્ટેશન તા.સાયલા નાએ ફરીયાદ નોંધાવે છે કે, તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ ૦૦/૧૫ વાગ્યે કેશરપર ગામના રૈયાભાઇ નરશીભાઇ ચુ.કોળીના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં આરોપી (૧)રૈયાભાઇ નરશીભાઇ કાંજીયા જાતે ચુ.કોળી ઉ.વ.૪૬ ધંધો ખેતી રહે.કેશરપર (૨)૨મેશભાઇ છગનભાઇ બાવળીયા જાતે ચુ.કોળી ઉ.વ.૩૯ ધંધો ખેતી રહે.સામતપર(૩)વિનાભાઇ સાર્દુલભાઇ સારલા જાતે ચુ.કોળી ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.કેશરપર તા.સાયલા (૪) ભોવનભાઇ કેશવભાઇ પટેલ જાતે કડવા પટેલ ઉં.વ.૭૨ ધંધો ખેતી રહે.લીંબડા ચોક મોટી પાનેલી તા.ઉપલેટા (૫)ભરતભાઇ જીણાભાઇ કટોસણા જાતે ચુ.કોળી રહે.કેશરપર તા.સાયલા ના ૫(પાંચ) આરોપીઓ નાએ કેશરપર મા રહેતા રૈયાભાઇ નરશીભાઇ ચુ.કોળી ના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પૈસા તથા પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડ રૂપિયા ૨૫,૦૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ તથા ગંજીપતાના પાના નંગ-૫૨ તમામ મુદ્દામાલ ના કુલ રૂા.૪૫,૦૬૦/- ના મુદ્દામાલ તથા જુગારના સાહિત્ય સાથે ૪(ચાર) આરોપીઓ પકડાઇ જઇ અને એક આરોપી નાશી જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી એ.એન.બુધેલીયા કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধিঙত উলহ মালহেৰে গণেশ পূজা উদযাপন
ধিঙত উলহ মালহেৰে গণেশ পূজা উদযাপন
ગાંધીનગર: પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ ત્રણ માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો : Video
ગાંધીનગર :પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ ત્રણ માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો:...
সোণাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ প্ৰতিবাদ।
সোণাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ প্ৰতিবাদ।
সোণাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ...
कार्यकर्ताओं के सामने बेनीवाल ने घर का दरवाजा बंद किया:पत्नी की हार के बाद बोले- फिर भी पिछले चुनाव से 15 हजार वोट ज्यादा
नागौर विधानसभा उपचुनाव में पत्नी कनिका बेनीवाल की हार के बाद हनुमान बेनीवाल ने भाजपा सरकार पर...
চিচিবৰগাঁও মহাবিদ্যালয়ত অসম ৰাজ্যিক AIDS নিয়ন্ত্ৰণ সমিতিৰ উদ্যোগত আৰু চিচিবৰগাঁও মহাবিদ্যালয়ৰ NSS আৰু IQAC ৰ সহযোগত AIDS সজাগতা সভা
চিচিবৰগাঁও মহাবিদ্যালয়ত অসম ৰাজ্যিক AIDS নিয়ন্ত্ৰণ সমিতিৰ উদ্যোগত আৰু চিচিবৰগাঁও মহাবিদ্যালয়ৰ NSS...