મુળી : કિરીટસિંહ બાપાલાલસિંહ પરમાર પો.કોન્સ.ઉ.વ.૩૦ નોકરી મુળી પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૬/૦૮/૨૦૨૩ કલાક ૨૩/૧૫ વાગ્યે પલાસા ગામે આરોપી (૧) વિશાલભાઈ કાળુભાઈ કાંજીયા જાતે ચુ.કોળી ઉ.વ.૨૦ ધંધો ખેતી રહે.પલાસા તા.મુળી (૨) ગોબરભાઈ ચતુરભાઈ સિતાપરા જાતે ચુ.કોળી ઉં.વ.૨૭ ધંધો ખેતી રહે.પલાસા તા.મુળી (૩) રમેશભાઈ મનજીભાઈ દેત્રોજા જાતે ચુ.કોળી ૯.૧.૨૮ ઘંઘો ખેતી રહે.પલાસા તા.મુળી વાળા આરોપીઓ જાહેરમાં ગંજીપાનાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રેઇડ દરમિયાન રોકડ રૂા.૧૦,૦૬૦/- તથા મોબાઇલ નંગ-૭ કિં.રૂ.૧૫,૦૦૦/- એમ · કુલ મળી કિં.રૂ.૨૫,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુન્હો બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી એચ.જે.ચૌહાણ મુળી પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIA Alliance को Mamata Banerjee ने दिया झटका, Ravishankar Prasad ने साधा निशाना | Aaj Tak
INDIA Alliance को Mamata Banerjee ने दिया झटका, Ravishankar Prasad ने साधा निशाना | Aaj Tak
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણીનો મામલો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણીનો મામલો
જગદીશ વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું...
वराडी घेऊन जाणाऱ्या लक्झरीचा अपघात, १२ जणं किरकोळ जखमी,
वराडी घेऊन जाणाऱ्या लक्झरीचा अपघात,१२ जणं किरकोळ जखमी,
पाचोड
धुळे- सोलापूर राष्ट्रीय...
अप्राकृतिक कृत्य करने का आरोपी गिरफ्तार
अप्राकृतिक कृत्य करने का आरोपी गिरफ्तार
नैनवा थाना पुलिस नेअप्राकृतिक कृत्य करने के मामले में...
AAJTAK 2 LIVE | UDAIPUR KNIFE INCIDENT | छात्र की मौत के बाद शहर में भारी टेंशन ! | AT2
AAJTAK 2 LIVE | UDAIPUR KNIFE INCIDENT | छात्र की मौत के बाद शहर में भारी टेंशन ! | AT2