નાની મોલડી:ભરતસિંહ રાયસંગભાઇ પરમાર પો.કોન્સ.નોકરી નાની મોલડી પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૯/૦૮/૨૦૨૩ કલાક ૧૬/૦૦ વાગ્યે ધારૈઇ ગામની કાળી ભેખડ તરીકે ઓળખાતી સીમ રાણાભાઇ પોપટભાઇ જાડાની વાડીના પશ્વિમ શેઢા ઉપર વોકળા પાસે આરોપી (૧) ભરતભાઇ વિહાભાઇ જાડા જાતે ત.કોળી ધંધો ખેતી ઉ.વ.૪૦ (૨) બેચરભાઇ જહાભાઇ બાવળીયા જાતે ત.કોળી ઉં.વ.૩૫ ધંધો ખેતી (૩) રમેશભાઇ ભકાભાઇ ગલચર જાતે વાણંદ ઉ.વ.૪૭ ધંધો મજુરી (૪) અમકુભાઇ બીસુભાઇ ખાચર જાતે કાઠી દરબાર ઉ.વ.૫૫ ધંધો ખેતી રહે.તમામ ધારૈઇ તા.ચોટીલાના આરોપીઓ ધારૈઇ ગામની કાળી ભેખડ તરીકે ઓળખાતી સીમ રાણાભાઇ પોપટભાઇ જાડાની વાડીના વોકળા પાસે વાડની ઓથમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાનાના પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ.૧૩,૪૧૦/ - તથા ગંજીપાના પત્તા નંગ-૫૨ મળી કુલ કિં.રૂા.૧૩,૪૧૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી હિતેશભાઇ માંડાણી નાની મોલડી પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हाड़ौती गाईड वेलफेयर एसोसिएशन के अध्यक्ष बनते ही बोले नरेन्द्र- पर्यटन स्थलों को स्वच्छ रखने के लिए जागरूकता अभियान चलायेगे
बूंदी। हाड़ौती गाईड वेलफेयर एसोसिएशन की बैठक रविवार को नागपाश गणेश मंदिर में आयोजित की गयी बेठक...
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સ્વછતાહી સેવા 2023 અંતર્ગત 1 ઓક્ટોબરના
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે સ્વછતાહી સેવા 2023 અંતર્ગત 1 ઓક્ટોબરના
अचानक लागलेल्या आगीत शेतकऱ्यांचे घर भस्मसात
"पैठण तालुक्यातील हिरापुर येथील घटना"
अचानक लागलेल्या आगीत शेतकऱ्यांचे घर भस्मसात
"पैठण तालुक्यातील हिरापुर येथील घटना"
पाचोड...
Himachal Pradesh Assembly Election: बीजेपी ने जारी की 62 उम्मीदवारों की लिस्ट, सीएम जयराम ठाकुर का भी नाम
Himachal Pradesh Assembly Election: भारतीय जनता पार्टी ने हिमाचल प्रदेश विधानसभा चुनाव के लिए...