લખતર:જ યદિ પભાઇ ભરતભાઇ સિંધવ અના.પો.કોન્સ.લખતર પો.સ્ટે. નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૯/૦૮/૨૦૨૩ ના કલાક ૧૬/ ૩૦ વાગ્યે વિઠ્ઠલાપરા ગામે લીંબડી જવાના મારગે આરોપી પરસોતમભાઇ બુધાભાઇ દેવથળા જાતે ત.કોળી ઉ.વ.૪૮ રહે.વિઠ્ઠલાપરા તા.લખતર (૨) વેણીરામભાઇ વાઘજીભાઇ મેણીયા જાતે ત.કોળી ઉ.વ.૫૫ રહે.વિઠ્ઠલાપરા તા.લખતર (૩) સંજયભાઇ પરસોતમભાઇ પુજારા જાતે લુહાણા ઉં.વ.૪૫ રહે.વિઠ્ઠલગઢ તા.લખતર (૪) મફાભાઇ કાશીરામભાઇ કુમરખાણીયા જાતે ત.કોળી ઉ.વ.૫૪ રહે.કુમરખાણ તા. વિરમગામ (૫) માતમભાઇ કાશીરામભાઇ ગાંગાણી જાતે ત.કોળી .વ.૪૩ રહે.શાહપુર (નાની) તા.વિરમગામ ના આરોપીઓ જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડ ૨૧.૧૪,૫૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિં.રૂા.૨૨,૦૦૦/- મળી કુલ ૨.૩૬,૫૪૦/- તથા ગંજીપાના સાથે રેઇડ દરમિયાન મળી આવતા ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી ડી.પી.અજાણા લખતર પો.સ્ટે. નાઓ કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડુતો પર કુદરતે કહેર વરસાવ્યો
#buletinindia #gujarat #sabarkantha
તા.૨૩/૦૯/૨૦૨૨ થી સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે
ભુજ, બુધવાર
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા ભુજ...
ছিপাঝাৰত PMAY গৃহৰ নামত ধন দাবী পঞ্চায়ত কৰ্মীৰ
মুখ্যমন্ত্ৰীৰ বাৰম্বাৰ সকিয়নীকো কেৰেপ নকৰে একাংশ পঞ্চায়ত কৰ্মীয়ে।
ছিপাঝাৰৰ বৰমপুৰ গাঁও...
1008 पदम प्रभु दिगंबर जैन मंदिर के बालीता स्थित संत भवन का लोकार्पण
कोटा
श्री मारवाड़ी अग्रवाल दिगंबर जैन मंदिर ट्रस्ट 1008 पदम प्रभु दिगंबर जैन मंदिर के...