લીંબડી:અજયભાઇ સુરાભાઇ ચિહલા પો.કોન્સ.લીંબડી પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૧૯/ ૦૮/૨૦૨૩ ના કલાક ૨૩/૫૫ વાગ્યે કંશારા બજાર દેરાસરની પાછળની પગી શેરીમાં આરોપી (૧) ગેલાભાઇ ઉર્ફે ગોપાલ મેરાભાઇ અલગોતર જાતે ભરવાડ ઉં.વ.૪૦ ધંધો પશુપાલન રહે.ટાંકી ચોકમાં લીંબડી તા.લીંબડી (૨) જાકીરભાઇ અહેમદભાઇ અંસારી જાતે મુ.માન ઉં.વ.૪૧ ધંધો મજુરી રહે.ઘર નંબર-૩૨ ગોલ્ડનપાર્ક, નુરહક સોસાયટીની બાજુમાં જુહાપુરા અમદાવાદ (૩) જાવેદ હાનભાઇ દીવાન જાતે મુ.માન ધંધો મજુરી ઉ.વ.૨૮ રહે.દવાખાના પાછળ સૈયદ મોહલ્લો લીંબડી તા.લીંબડી ના આરોપી નં.૧ થી ૩ નાઓ કંશારા બજાર દેરાસરની પાછળની પગી શેરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડા ૧.૩૯,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂા.૧૧,૦૦૦/- ગંજીપાના નંગ-૫૨એમ કુલ કિં.રૂા.૫૦,૩૦૦/-સાથેના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી બી.કે.માડા કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्रांती युवक मंडळाच्या वतीने साहित्य वाटप
क्रांती युवक मंडळ मिरज गावच्या वतीने विविध उपक्रम राबवले जातात भगतसिंग यांच्या जयंतीच्या...
સ્વયમ્ પ્રગટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૦મો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ લેવા કરાઈ અપીલ.
સ્વયમ્ પ્રગટ શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે બુધવારે ૬૦મો વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ...
ગોંડલ માં ખુંટીયા ની ઠોકરે ઘવાયેલા વૃદ્વ નું મોત વૃદ્વ ને દરબાર ગઢ પાસે ખુંટીયા એ ઠોકરે લીધા હતા
ગોંડલ માં ખુંટીયા ની ઠોકરે ઘવાયેલા વૃદ્વ નું મોત વૃદ્વ ને દરબાર ગઢ પાસે ખુંટીયા એ ઠોકરે લીધા હતા
Botad||જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બંધનું એલાન!#news #congress #botadnews #hike
Botad||જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બંધનું એલાન!#news #congress #botadnews #hike