મહીસાગર LCB પોલીસે જડપ્યો વિદેશી દારૂ..

લુણાવાડા નગર વિસ્તાર માં એક્ટિવા પર દારુ નો વેપાર કરતા 2 ઈસમો ની કરી ધરપકડ.

લુણાવાડા નગર ના વિસ્તારો માં એક્ટિવા પર ગલી ગલી માં ફરી દારુ વેચનારા આવ્યા LCB ની પકડ માં..

 LCB ઇન્ચાર્જ પી આઈ એમ કે ખાંટ ને બાતમી મળતા લુણાવાડા ના શાંતિનગર સોસાયટી માંથી 2 ઈસમ ઝડપાયા..

LCB સ્ટાફ નાં વિરેન્દ્રસિંહ સહીત અન્ય પોલીસ કર્મીઓ રેડ કરતા બે ઈસમો ને જડપી છપ્પન હજાર નો મુદ્દામાલ કબજે કર્યો...