વઢવાણ ના જયપાલસિંહ સુભા રાઠોડ પો.કોન્સ.વઢવાણ પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૨૦/૦૮/૨૦૨૩ ના કલાક ૧૫/ ૦૦ વાગ્યે વઢવાણ કાંગસીયાપર પ્રાથમિક શાળા પાસે જાહેરમાં આરોપી (૧) નવધણભાઇ રામાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૬ ધંધો મજુરી (૨) પ્રવિણભાઇ જસાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૭ ધંધો મજુરી (૩) ભવાનભાઇ ઝવેરભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૪ ધંધો મજુરી (૪) સામંતભાઇ ભગાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૫ ધંધો મજુરી (૫) દીનેશભાઇ ઝાલાભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૩૦ ધંધો મજુરી (૬) લાખાભાઇ ઝવેરભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૨૮ ધંધો મજુરી (૭) જીવણભાઈ જીલુભાઈ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૩૫ ધંધો મજુરી (૮) લાલાભાઇ વિરમભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉ.વ.૩૧ ધંધો મજુરી રહે. તમામ વઢવાણ કાંગસીયાપરાના આરોપીઓ જાહેરમા ગંજીપાનાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા ર૧.૧૨,૩૫૦/- તથા ગંજીપાનાના પાના નંગ-૫૨ એમ કુલ રૂા.૧૨,૩૫૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી એમ.ડી.પઢેરીયા કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election King जो PM Modi, Manmohan Singh, Narsimha Rao, Rahul Gandhi को चुनौती दे चुके हैं... (BBC)
Election King जो PM Modi, Manmohan Singh, Narsimha Rao, Rahul Gandhi को चुनौती दे चुके हैं... (BBC)
Mahindra ने Scorpio X ट्रेडमार्क को कराया रजिस्टर, मार्केट में एंट्री मारेगा Scorpio N-based Pickup Truck
Mahindra ने अगस्त 2023 में आधिकारिक तौर पर Global Pik Up कॉन्सेप्ट को पेश किया था और जल्द ही इसके...
মৰাণৰ ঠেঙালত যৌতুকৰ দাবীত পত্মী নিৰ্য্যাতনৰ ঘটনা। স্বামীৰ কুঠাৰৰ আক্ৰমনত ধৰাসায়ী পত্মী। সঙ্কটজনক অৱস্থাত চিকিৎসাধীন
মৰাণৰ ঠেঙালত যৌতুকৰ দাবীত পত্মী নিৰ্য্যাতনৰ ঘটনা। স্বামীৰ কুঠাৰৰ আক্ৰমনত ধৰাসায়ী পত্মী। সঙ্কটজনক...