પાણશીણા પોલીસ મથકના તાબા હેઠળ આવતા લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભોજપરા ગ્રામ પંચાયત નજીક અમુક શખસો જુગાર રમી રહ્યા છે. આથી પીએસઆઈ પી.આર.મોડ પોલીસ ટીમ સાથે બાતમીના સ્થળે દરોડો પાડી અબુ અલારખાભાઈ સંઘરીયાત, કરીમ રસુલભાઈ વારૈયા અને પ્રભુ ભાવુભાઈ ઝાપડીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી રોકડ 7270 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निम्बाहेड़ा कोतवाली के होनहार पुलिस अफसर सूरज कुमार बैरवा व हेड कॉन्स्टेबल वीरेन्द्र मीणा का हुआ स्वागत अभिनन्दन
चित्तोड़गढ़ ब्यूरो रिपोर्ट
फ़रीद खान
एएसआई सूरज कुमार बेरवा व वीरेंद्र मीणा हेड कांस्टेबल...
Breaking News: साल के पहले ही दिन आम जनता को बड़ी राहत, घट गए LPG Cylinder के दाम | Aaj Tak News
Breaking News: साल के पहले ही दिन आम जनता को बड़ी राहत, घट गए LPG Cylinder के दाम | Aaj Tak News
બિગ બ્રેકિંગ : મોરબીનો ઝૂલતોપુલ વધારે લોકોના ટ્રાફિકના કારણે તૂટ્યો...બચાવ કાર્ય શરૂ..
બિગ બ્રેકિંગ : મોરબીનો ઝૂલતોપુલ વધારે લોકોના ટ્રાફિકના કારણે તૂટ્યો...બચાવ કાર્ય શરૂ..
ડીસા નગરપાલિકા દ્વારા ચાઈના દોરી પ્લાસ્ટિક પતંગો પર કાર્યવાહીનું નાટક ભજવ્યું..
ડીસા નગરપાલિકા દ્વારા ચાઈના દોરી પ્લાસ્ટિક પતંગો પર કાર્યવાહીનું નાટક ભજવ્યું..
ડીસા બગીચા સર્કલ પાસે ડીવાયએસપી સાયબ દ્વારા કડક વાહન ચેકિગ હાથ ધરાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
ડીસા બગીચા સર્કલ પાસે ડીવાયએસપી સાયબ દ્વારા કડક વાહન ચેકિગ હાથ ધરાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો