પાણશીણા પોલીસ મથકના તાબા હેઠળ આવતા લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભોજપરા ગ્રામ પંચાયત નજીક અમુક શખસો જુગાર રમી રહ્યા છે. આથી પીએસઆઈ પી.આર.મોડ પોલીસ ટીમ સાથે બાતમીના સ્થળે દરોડો પાડી અબુ અલારખાભાઈ સંઘરીયાત, કરીમ રસુલભાઈ વારૈયા અને પ્રભુ ભાવુભાઈ ઝાપડીયાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી રોકડ 7270 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजेन्द्र राणा बने अखिल राजस्थान राज्य कर्मचारी संयुक्त महासंघ एकीकृत के प्रदेश अध्यक्ष
अखिल राजस्थान राज्य कर्मचारी संयुक्त महासंघ एकीकृत के चुनाव महासंघ प्रमुख महेंद्र सिंह एवं चुनाव...
भजनलाल सरकार का यूटर्न? 'OBC' को मिलने वाली 5 वर्ष की आयु छूट को फिर किया लागू
भजनलाल सरकार ने राजस्थान पुलिस सेवा में OBC वर्ग के लिए आयु सीमा में 5 वर्ष की छूट यथावत कर दी...
'One Nation-One Election' Bill: वन नेशन वन इलेक्शन, क्या है सरकार का प्लान? | Modi Cabinet | Aaj Tak
'One Nation-One Election' Bill: वन नेशन वन इलेक्शन, क्या है सरकार का प्लान? | Modi Cabinet | Aaj Tak
চিবিআইৰ জেৰা ভুৱা বুলি আখ্যা মণিষ চিছডিয়াৰ
নতুন দিল্লী, ২৬ আগষ্ট। দিল্লীৰ উপ মুখ্যমন্ত্ৰী মনীষ চিছোদিয়াই কয় যে তেওঁৰ বিৰুদ্ধে চিবিআইৰ...