બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિયોદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી વતી એમના પ્રતિનિધિ તરીકે દિયોદર તાલુકા ભાજપ પ્રમુખશ્રી વનરાજસિંહ વાઘેલા સાહેબને જૂની પેન્શન યોજનાની પડતર માંગણી સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.સરકાર દ્વારા અગાઉ ૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની જાહેરાત કરેલી.પરંતુ હજુ સુધી એ અંગે કોઈ નિર્ણય ન લેવાતા તેમજ સી.પી.એફ કપાતમા પણ ૧૦ ટકા સામે ૧૪ ટકા અંગેનો નિર્ણય ન લેવાતાં કર્મચારીઓમાં નારાજગી વ્યાપેલ.જે અનુસંધાને જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.આ નિમિત્તે તાલુકા સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર, મહામંત્રી કરશનભાઈ પઢાર, જીલ્લા સંઘ ઉપપ્રમુખ જગમાલભાઇ ચૌહાણ,એવોર્ડી શિક્ષક અંબારામભાઇ જોષી, શિક્ષક સંઘ અગ્રણી અમરતભાઈ ભાટી,કર્મચારી મંડળીના ચેરમેન અમરતભાઈ જોષી, શિક્ષક મંડળી પૂર્વ ચેરમેન લલિતભાઈ પઢાર, તાલુકા મહિલા સંઘ પ્રમુખ મમતાબેન પટેલ,કરશનભાઈ વાઘેલા, નેમાભાઇ ઉમોટ,ભરતસિંહ, સંજયભાઈ, વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मदन कौर - जन्म, बचपन, शिक्षा, राजनीति, सेवा एवं संपूर्ण जीवन परिचय-
http://www.rajasthanpolitics.in/2023/01/blog-post_15.html
સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે
સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશેહાલના ૧૦ ના બદલે ૧૫ દરવાજા વધુ...
કાંકરેજમાં જલારામ જયંતીની ઉજવણી
કાંકરેજમાં જલારામ જયંતીની ઉજવણી
ડીસા નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ હવે બેસ્ટ સાઇટ બનશે
ડીસા નગરપાલિકાએ ડમ્પિંગ વેસ્ટ સાઈટને હવે બેસ્ટ સાઈટ બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં અલગ અલગ મશીનો...
भारतीय लोकतन्त्र पर सवाल उठाने वाली विदेशी ताकतों के हाथों का खिलौना बन गए हैं राहुल गांधी: चुग ll चुनाव में जनता द्वारा दी गई तीसरी करारी हार से कांग्रेस बौखलाई ईवीएम पर सवाल उठा रही : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव तरुण चुग ने ईवीएम पर चल रही खबरों पर राहुल गांधी की...